About

મુંબઈના રાજેશ ચાવડા વરિષ્ઠ પત્રકાર, રાજકીય અને સામાજિક વિષયોના વિશ્લેષક છે.

હાલમાં તેઓ ગુજરાતી મિડ-ડે તથા ગુર્જરભૂમિનાના કોલમિસ્ટ તરીકે કાર્યરત છે. ________ વરસથી પત્રકારત્વમાં નોંધપાત્ર યોગદાન આપતાં તેઓએ ગુજરાતી ઉપરાંત વિવિધ ભાષાઓમાં પત્રકારત્વ ખેડ્યું છે.  

આ વેબસાઇટ સમાજને માહિતગાર કરતા તેમના લેખો અને વિચારોનું પ્રતિબિંબ છે. માતૃભાષા ગુજરાતી, રાષ્ટ્રભાષા હિંદી તથા અન્ય ભારતીય ભાષાઓના પ્રચાર, પ્રસાર અને વધુમાં વધુ ઉપયોગ માટે તેઓ સક્રિયપણે કાર્યરત છે.

રાજેશભાઈ જાહેર નીતિ, સુશાસન, ગ્રાહક અધિકારો અને સાંસ્કૃતિક વારસાના સંરક્ષણ જેવા વિષયોમાં વિશેષ રસ ધરાવતા તેમ જ સમાજને માહિતગાર કરે, પ્રેરે અને સકારાત્મક પરિવર્તન લાવવામાં યોગદાન આપે તેવું સરળ, અસરકારક અને વિચારપ્રેરક લેખન કરવા માટે પ્રતિબદ્ધ છે.

રાજેશભાઈના મતે, “સમાજનાં વિવિધ પાસાંઓની ઊંડી સમજણ ધરાવતા, સર્વસાધારણ લોકોની સમસ્યાઓ, પડકારો અને પીડાને સમજતા અનુભવી અને જાગૃત તથા સંવેદનશીલ બુદ્ધિજીવીઓ સુધી મારા વિચારો આસાનીથી પહોંચે, અને તેઓ ચાહે તો તેને સરળતાથી આગળ મોકલી શકે એ મારી ભાવના છે.”

_______________________________________________________________________________

Rajesh Chawda is a Mumbai-based senior journalist, columnist and analyst of political and social affairs.

He currently writes columns for Gujarati Mid-Day and Gurjarbhoomi. Over the past years, he has built a distinguished career in journalism, reporting and commenting on issues that matter to ordinary citizens. Besides Gujarati, he has worked across multiple languages, bringing the same depth of understanding and editorial rigour to every platform he has served.

This website brings together his articles, columns and observations on varied issues. It is intended for readers who value informed opinion, balanced analysis and journalism rooted in facts rather than rhetoric.

While fully recognising the indispensable role of English in today’s world, Rajesh Chawda has consistently worked to encourage the wider use of Gujarati, Hindi and other Indian languages. He believes that every language carries its own cultural memory and intellectual tradition, and that preserving India’s linguistic diversity is essential to preserving its identity.

His principal areas of interest include public policy, good governance, consumer rights and the conservation of India’s cultural heritage. Whether writing about politics, society or public administration, his endeavour is always the same: to present complex issues in language that is clear, accessible and intellectually honest, enabling readers to understand events in their proper context and form their own considered opinions.

As Rajesh Chawda puts it:

“My only wish is that my thoughts should reach discerning readers who understand the many dimensions of society and who are able to appreciate the struggles, challenges and aspirations of ordinary people. If they find value in what I write, I hope they will share those ideas with others, allowing meaningful conversations to travel further and reach more minds.”