• Columns

    સરકારે મતદાર યાદીનું કામ એક વાર ઇન્કમ ટેક્સ વિભાગને આપી દેવું જોઈએ; ક્યારેય કોઈનું નામ ગાયબ નહીં થાય!

      અત્યારે આપણે બધા જાણીએ છીએ કે હાલમાં ચૂંટણીપંચ દ્વારા સ્પેશ્યલ ઇન્ટેન્સિવ રિવિઝન (SIR)ની પ્રક્રિયા ચાલુ છે અને આપણે એનું અટપટું ફૉર્મ ભરવાની ચર્ચા અને ચિંતા બન્ને કરી રહ્યા છીએ. એવામાં લોકોના મનમાં એક સવાલ ઊભો થવો સ્વાભાવિક છે કે શું ઇલેક્શન કમિશન પાસે એવો કોઈ પ્રોગ્રામ નથી કે એક વાર મતદારની વિગતો ફિટ કરી દીધા પછી એમાં કોઈ બદલાવ ન આવે કારણ કે જ્યારે જોઈએ ત્યારે મતદારયાદીમાં સુધારણાનું જ કામ ચાલુ હોય છે અને છતાં મતદારયાદીમાં અનેક છબરડાઓ બહાર આવતા હોય છે.       આપણા દેશમાં એક વાતની તો દાદ આપવી જ પડે. સરકાર પાસે તમારી બીજી કોઈ…